પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રીના આધ્યાત્મિક મહત્વ પર પોતાના વિચારો શેર કર્યા, જેમાં દેવી માતા પ્રત્યેની ભક્તિમાંથી પ્રાપ્ત થતી ગહન ઉર્જા અને શક્તિ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું ...